Gtv Gujarat News

Gtv Gujarat News "જનતા ના જોરે ગુજરાતની જોડે" "અમારી નહીં પણ આપણી જીત"

21/04/2026

🚨🚨🚨 સુરત : રાંદેર ગોરાટ માં પ્રચાર દરમ્યાન થયેલ બબાલ મામલો, ઘટનાના સીસીટીવી આવ્યા સામે

21/04/2026

ચૂંટણી પહેલાં સુરતમાં રાજકીય ઘમાસાણ: ગોરાટમાં ભાજપ નેતાઓનો વિરોધ, હનુમાન મંદિર મુદ્દે તણાવ

21/04/2026

‘જય શ્રી રામ’ સામે ‘ગો બેક’: સુરતના ગોરાટમાં પ્રચાર દરમિયાન બબાલ, મહિલાઓના ગંભીર આક્ષેપ

21/04/2026

સુરત : જુઓ ગોરાટ હનુમાનજી ચોક ખાતે BJP ઉમેદવાર હર્ષ મહેતા નો સ્થાનિકો દ્વારા ઉગ્ર વિરોધ ના દ્રશ્યો, ઉમેદવારે પ્રચાર માંથી ફરવું પડ્યું વીલા મોઢે પરત,

21/04/2026

હનુમાન મંદિર વિવાદે લીધું ઉગ્ર રૂપ: અડાજણમાં ભાજપ ઉમેદવારોને સ્થાનિકોએ ભગાડ્યા

21/04/2026

સુરતમાં ભાજપ નેતાઓ સામે જનરોષ ફાટ્યો: ‘ગો બેક’ના નારા વચ્ચે ગોરાટમાં તણાવ ચરમસીમાએ

21/04/2026

રાષ્ટ્રની બાબત અને ધર્મની બાબતને લઈને
આપ પાર્ટીના નેતાઓએ અગાઉ કરેલા નિવેદનો
અંગે ધારાસભ્ય કુમાર કાનાણીએ આડે હાથ લીધા

21/04/2026

સુરતના અડાજણ ગોરાટ વિસ્તારમાં વોર્ડ નં. 11માં ભાજપ ઉમેદવાર સાથે ધારાસભ્ય પૂર્ણેશ મોદી અને પૂર્વ મેયરને સ્થાનિકોના ભારે વિરોધનો સામનો કરવો પડ્યો. પ્રચાર કર્યા વગર જ પરત ફરવું પડ્યું—સ્થાનિકોમાં રોષ ઉગ્ર બન્યો, પોલીસે પરિસ્થિતિ કાબૂમાં લેવા પ્રયાસ કર્યો.

21/04/2026

સુરત ડાયમંડ બુર્સ, 4000 કરોડનો ખર્ચો પણ આયોજન શૂન્ય રહ્યું : ગોપાલ ઇટાલિયા

21/04/2026

સુરત: ચૂંટણી જંગમાં વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીએ મોરચો સંભાળ્યો

21/04/2026

સુરતઃ ડ્રાઈવર વિનાની AI દ્વારા બનાવાયેલી " ઘોસ્ટ સાયકલ "

Address

GTV Gujarat News, U 49, Rajmahal Mall. , Sitanagar Char Rasta, Opp. Ifm Market
Surat
395010

Alerts

Be the first to know and let us send you an email when Gtv Gujarat News posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Gtv Gujarat News:

Share