12/04/2025
શ્રી હનુમાન જયંતિની હાર્દિક શુભકામનાઓ!
જય શ્રી રામ! જય બજરંગબલી!
શક્તિ, ભક્તિ અને નિષ્ઠાનો અદ્ભુત સંગમ –
શ્રી હનુમાનજી આપણા જીવનમાં
હિંમત, નમ્રતા અને સેવા ભાવના પ્રેરણા આપે છે.
આ પવિત્ર દિવસે અમારા તરફથી
તમને અને તમારા પરિવારને હનુમાન જયંતિની શુભેચ્છાઓ!
આવો, શ્રી રામના નામ સાથે એક પાનની મીઠાશ માણીએ!