Nexus News

Nexus News Exploring the Stories Behind the Headline

https://youtube.com/?si=oNELu0qpmmacw0NV

youtube link

AHMEDABAD ગેરકાયદે કોસ્મેટિક્સ પ્રવૃત્તિ સામે FDCA ની લાલ આંખ: ત્રાગડ-અમદાવાદમાં સરપ્રાઇઝ ચેકિંગ દરમિયાન 'આનકી હર્બલ’નો ...
27/08/2026

AHMEDABAD

ગેરકાયદે કોસ્મેટિક્સ પ્રવૃત્તિ સામે FDCA ની લાલ આંખ: ત્રાગડ-અમદાવાદમાં સરપ્રાઇઝ ચેકિંગ દરમિયાન 'આનકી હર્બલ’નો રૂ.૨.૬૮ લાખનો મુદ્દામાલ કર્યો જપ્ત
નકલી દવા કેસમાં ક્રાઇમ બ્રાન્ચ-ખોરાક ઔષધ નિયમન તંત્ર વિભાગનું સફળ ઓપરેશન: આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ આપ્યા અભિનંદન

KAMAL SONI AHMEDABAD

27/08/2026

પાયલ સાકરિયા મહિલા પ્રદેશ પ્રમુખ ગુજરાત આમ આદમી પાર્ટી Isudan Gadhvi Mla Chaitar Vasava Aam Aadmi Party

27/08/2026

AHMEDABAD

આજે દેત્રોજ તાલુકાના કુકવાવ અને જેઠીપુરા ગામે કુલ ₹3.45 કરોડના વિકાસકાર્યોનું ધારાસભ્ય હાર્દિક પટેલના હસ્તે ભૂમિપૂજન કરવામાં આવ્યું.

કુકવાવ ગામે ₹1.05 કરોડના ખર્ચે એપ્રોચ RCC રોડનું નિર્માણ કરવામાં આવશે, જ્યારે જેઠીપુરા ગામે ₹2.40 કરોડના વિકાસકાર્યો સાકાર થશે, જેમાં ₹99 લાખના ખર્ચે નવી પ્રાથમિક શાળા, ₹1 કરોડના ખર્ચે એપ્રોચ RCC રોડ અને ₹25 લાખના ખર્ચે પંચાયત ભવનનો સમાવેશ થાય છે.

ધારાસભ્ય હાર્દિક પટેલે કહ્યું કે મજબૂત રસ્તાઓ ગામના વિકાસની પાયાની જરૂરિયાત છે. નવા RCC રોડના નિર્માણથી ગ્રામજનો, ખેડૂતો, વિદ્યાર્થીઓ અને વાહનચાલકો માટે આવન-જાવન વધુ સરળ અને સુરક્ષિત બનશે. ખેડૂતોને પોતાની ઉપજ બજાર સુધી પહોંચાડવામાં તેમજ વિદ્યાર્થીઓને શાળા સુધી પહોંચવામાં પણ મોટી સુવિધા મળશે.

સાથે જ, ₹99 લાખના ખર્ચે બનનાર નવી પ્રાથમિક શાળા જેઠીપુરાના બાળકોને આધુનિક અને સુવિધાસભર શૈક્ષણિક વાતાવરણ પૂરું પાડશે. શિક્ષણ એ વિકાસનો પાયો છે અને બાળકોના ઉજ્જવળ ભવિષ્

Ahmmedabad સાબરડેરી ખાતે સાબરડેરીની ૬૨ મી વાર્ષિક સાધારણ સભા યોજાઈસાબરકાંઠા તથા અરવલ્‍લી જિલ્‍લાના લાખો ૫શુપાલક ૫રિવારો ...
27/08/2026

Ahmmedabad

સાબરડેરી ખાતે સાબરડેરીની ૬૨ મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ
સાબરકાંઠા તથા અરવલ્‍લી જિલ્‍લાના લાખો ૫શુપાલક ૫રિવારો માટે આર્થિક જીવાદોરી સમાન અને સામાજીક વિકાસની ધરોહર સાબરડેરીની ૬૨ મી સાધારણ સભા
દૂધ સંઘના મેનેજીંગ ડીરેકટર સુભાષભાઈ ૫ટેલે ઉ૫સ્‍થિત દૂધ મંડળીઓના પ્રતિનિધિશ્રીઓનું શાબ્‍દીક સ્‍વાગત કરી દૂધ સંઘે વર્ષ દરમ્‍યાન કરેલ પ્રગતિ અને સિઘ્‍ધિઓની છણાવટ કરી વિગતવાર માહીતી રજુ કરી હતી સાથે સાથે વર્ષ દરમ્યાન કરેલ ગુજરાત તથા અન્ય રાજ્યોમાં કરેલ વિસ્ત્રુતિકરણ આયોજન જેવા કે નવા પ્લાન્ટ,ગ્રીન એનર્જી,પશુપાલનમાં આધુનિક ટેક્નોલૉજીના ઉપયોગ વગેરે બાબતે સભાને અવગત કરવામાં આવેલ અને તેઓ દ્વારા સાધારણ સભાની કામગીરીનું સંચાલન કરવામાં આવ્‍યું હતુ.
સાધારણ સભાના અઘ્‍યક્ષ સ્‍થાનેથી શામળભાઈ ૫ટેલે વડા પ્રધાન નરેન્‍દ્રભાઈ મોદી ,ગૃહ અને સહકારિતા મંત્રી અમીતભાઈ શાહ સાહેબ,મુખ્‍ય મંત્રી ભુપેન્‍દ્રભાઈ ૫ટેલ,પ્રદેશ ભાજપા અઘ્‍યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા અને સહકાર મંત્રી જીતુભાઈ વાઘાણીનો સહકાર અને પ્રેરણા આપવા બદલ આભાર માની દુધ ઉત્પાદકોની આર્થિક ઉન્‍નતિ માટે કટીબઘ્‍ધતા દર્શાવી વડા પ્રધાનના ખેડૂતોની આવક બમણી કરવાના સંકલ્‍૫ની સિઘ્‍ધિ અને અમીતભાઈ શાહ સાહેબના સહકારથી સમૃઘ્‍ધિના મંત્રને સાર્થક કરવા હેતુ સંઘ પ્રતિબઘ્‍ધ છે એવું જણાવી સાબરડેરી લાખો પશુપાલક પરિવારોના પરિશ્રમ, વિશ્વાસ અને સ્વપ્નોનું જીવંત પ્રતિબિંબ છે.સાબરડેરીની મૂળભૂત વિચારધારા “સંસ્થા મજબૂત બનશે તો દૂધ ઉત્પાદક મજબૂત બનશે અને દૂધ ઉત્પાદક મજબૂત બનશે તો ગામડું અને સમગ્ર પ્રદેશ સમૃદ્ધ બનશે.આ માટે સંઘના વહીવટમાં પારદર્શિતા, કરકસર, કાર્યક્ષમતા અને દૂધ ઉત્પાદકોના આર્થિક હિતને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવે છે,વધુમાં તેઓ એ જણાવેલ કે સંઘની પ્રગતિ માત્ર આંકડાની વૃદ્ધિ નથી પણ લાખો દૂધ ઉત્પાદકોના વિશ્વાસ,દૂધ મંડળીઓની કાર્યક્ષમતા અને સાબરડેરીના સમગ્ર પરિવારની મહેનતની સફળતા છે

Kamal Soni Ahmedabad

AHMEDABAD કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી  અમિતભાઈ શાહના અધ્યક્ષસ્થાને ઘાટલોડિયા વિધાનસભા વિસ્તારમાં લોક દરબાર યોજાયોમુખ્...
27/08/2026

AHMEDABAD

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહના અધ્યક્ષસ્થાને ઘાટલોડિયા વિધાનસભા વિસ્તારમાં લોક દરબાર યોજાયો
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, શહેરી વિકાસ રાજ્ય મંત્રી દર્શનાબેન વાઘેલા અને મેયર હિતેશભાઈ બારોટની ઉપસ્થિતિ
બોપલ-ઘુમા, શેલા અને આસપાસના વિસ્તારના પ્રજાજનોના પાયાના પ્રશ્નો અને રજૂઆતોના યોગ્ય ઉકેલ અર્થે કરાયું મનોમંથન

Kamal Soni Ahmedabad

AHMEDABAD ગાંધીનગર લોકસભાના સાંસદ તેમજ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહની અધ્યક્ષતામાં ટ્રોઇકા ફાર્માસ્યુટી...
27/08/2026

AHMEDABAD

ગાંધીનગર લોકસભાના સાંસદ તેમજ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહની અધ્યક્ષતામાં ટ્રોઇકા ફાર્માસ્યુટીકલ લિ. દ્વારા આયોજિત RV પટેલ ફાર્મિનોવા એવોર્ડ-૨૦૨૬ એનાયત કાર્યક્રમ અમદાવાદના સિંધુભવન યોજાયો

Kamal Soni Ahmedabad

AHMEDABAD રાજ્યના મહામહીમ રાજ્યપાલ  આચાર્ય દેવવ્રતજીની અધ્યક્ષતામાં અને ગાંધીનગર લોકસભા ક્ષેત્રના લોકપ્રિય સાંસદ અને કેન...
27/08/2026

AHMEDABAD

રાજ્યના મહામહીમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની અધ્યક્ષતામાં અને ગાંધીનગર લોકસભા ક્ષેત્રના લોકપ્રિય સાંસદ અને કેન્દ્રીય ગૃહ તેમજ સહકાર મંત્રી અમિતભાઈ શાહની વિશેષ ઉપસ્થિતિમાં ગુજરાત વિદ્યાપીઠનો ૭૨ મો પદવીદાન સામરંભ યોજાયો

Kamal Soni Ahmedabad

Address

Ahmedabad
380007

Alerts

Be the first to know and let us send you an email when Nexus News posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category