NewsKida

NewsKida Quickly browse news by category — Politics, Sports, Bollywood, Technology — or filter by news sources. 📰 NewsKida.in – Stay Updated, Stay Ahead!

Our interface makes it easy to find what matters most to you. We bring you the latest news summaries from trusted sources, all in one place. No clutter, just crisp and clear news – anytime, anywhere.

🌐 Visit us: www.newskida.in

Your daily dose of news in just a few scrolls!

04/07/2025

ઇટાલીના રોમમાં એક ગેસ સ્ટેશન પર પ્રચંડ વિસ્ફોટ... ધુમાડા અને આગના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાતા હતા.

Read more at: https://newskida.in

04/07/2025

સિક્સર ફટકાર્યા બાદ પંજાબના ક્રિકેટરનું મેદાન પર જ મોત: હાર્ટ એટેકનો વીડિયો વાયરલ

Read more at: https://newskida.in

04/07/2025

ઝારખંડ માં માલગાડી નું Accident થયુ, વિડિઓ થયો વાયરલ

Read more at: https://newskida.in

04/07/2025

જુનાગઢ પંથકમા ભારે વરસાદને કારણે ગિરનાર પર્વતના પગથિયાં નદીમાં ફેરવાયા.

Read more at: https://newskida.in

03/07/2025

ઘાનાએ પીએમ મોદીને તેમના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર 'The Officer of the Order of the Star of Ghana' થી સન્માનિત કર્યા. પીએમ મોદીએ આ બદલ કૃતજ્ઞતા વ્યક્ત કરી અને કહ્યું કે આ ગર્વની વાત છે.

Read more at: https://newskida.in

03/07/2025

બદ્રીનાથ મંદિરના દ્વાર પર ફોટા પાડવા માટે ભક્તોએ કરી મારામારી. Video થયો Social Media પર viral

Read more at: https://newskida.in

03/07/2025

આ વર્ષની શરૂઆતમાં ચોમાસાએ સમગ્ર દેશમાં પ્રવેશ કર્યો હોવાથી, હિમાચલ પ્રદેશ સહિત અનેક રાજ્યોમાં વરસાદી ગતિવિધિઓ તીવ્ર બની છે. સોમવારથી પહાડી રાજ્યમાં મુશળધાર વરસાદ પડી રહ્યો છે, જેના કારણે ભારતીય હવામાન વિભાગ (IMD) એ આજે ​​પહાડી રાજ્ય માટે રેડ એલર્ટ જારી કર્યું છે.

વરસાદ સંબંધિત ઘટનાઓમાં અત્યાર સુધીમાં 48 લોકોના મોત થયા છે, જ્યારે ઘણા લોકો હજુ પણ ગુમ છે. દરમિયાન, હવામાન વિભાગે 6 જુલાઈ સુધી રાજ્યમાં ભારે વરસાદ ચાલુ રહેવાની આગાહી કરી છે.

03/07/2025

ગુજરાતના સુરતમાં ભારે વરસાદ બાદ પૂર જેવી સ્થિતિ; વાહનો પાણીમાં ડૂબ્યાં

શહેરમાં ભારે વરસાદને કારણે સુરતમાં શાળાઓ બંધ, શહેરના ઘણા વિસ્તારોમા પાણી ભરાયા

03/07/2025

Chinaએ દુનિયાની પ્રથમ રોબોટ ફૂટબોલ ટુર્નામેન્ટનું આયોજન કર્યું

બેઇજિંગે 2025 રોબોલીગ રોબોટ ફૂટબોલ ટુર્નામેન્ટની ફાઇનલ મેચનું આયોજન કર્યું હતું - જે ચીનની પ્રથમ સંપૂર્ણ સ્વયં-સંચાલિત 3-on-3 AI રોબોટ ફૂટબોલ સ્પર્ધા બની

03/07/2025

પુણેથી ગોવા જઈ રહેલી SpiceJetની બારીનો કાચ હવામાં જ તૂટી ગયો. મુસાફરોના જીવ જોખમમાં મુકાયા. મુસાફરોએ એક વીડિયો બનાવ્યો અને તેને શેર કર્યો...

જોકે Airline કહ્યું- "ગોવા-પુણે SpiceJet ફ્લાઇટની બારીની ફ્રેમ હવામાં છૂટી ગઈ, પરંતુ કેબિનમાં દબાણ સામાન્ય રહ્યું અને મુસાફરોની સલામતી સાથે કોઈ સમાધાન કરવામાં આવ્યું નથી."

03/07/2025

Helicopterથી વરસાવ્યા નોટ અને ગુલાબ, અંતિમ સફર માં પણ કર્યું દાન. અમેરિકાના ડેટ્રોઇટમાં, 58 વર્ષીય કાર વોશ માલિક, ડેરેલ થોમસની છેલ્લી ઇચ્છા પૂરી થઈ

Address

Ahmedabad

Opening Hours

Monday 10am - 7pm
Tuesday 10am - 7pm
Wednesday 10am - 7pm
Thursday 10am - 7pm
Friday 10am - 7pm

Alerts

Be the first to know and let us send you an email when NewsKida posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share